ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇએ સોશ્યલ મીડિયા પર નવી તસવીરો શેર કરી છે



આ વખતે યલો ડ્રેસમાં સિમ્પલ ગર્લ બનીને જોવા મળી છે રશ્મિ દેસાઇ



પૉનીટેલ, વાળમાં ગજરા અને મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



આ દિવસોમાં ટીવી એક્ટ્રેસ બોલિવૂડ એક્ટ્રેસ પર ભારે પડતી જોવા મળે છે



ટીવી અભિનેત્રી બોલ્ડ અને ગ્લેમરસ લુકથી તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે



આજે કેટલાક લોકો રશ્મિની સુંદરતાના દિવાના છે તો કેટલાક તેની એક્ટિંગના દીવાના છે



રશ્મિ દેસાઈ તેના નવા ફોટોશૂટ દ્વારા બધાનું ધ્યાન આકર્ષિત કરી રહી છે



અભિનેત્રી રશ્મિ દેસાઈ બોલ્ડ સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે



ફરી એકવાર રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે પોતાનો નવો લુક શેર કર્યો છે



તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે