બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ ડાન્સર નોરા ફતેહીનો ન્યૂ લૂક સામે આવ્યો છે



ટાઇગર પ્રિન્ટ ક્રૉપ ટૉપમાં નોરાના ગ્લેમરનો તડકો જોવા મળ્યો છે



કર્લી ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે



બોલીવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી હંમેશા તેના સ્ટાઈલિશ લૂકને લઈ ચર્ચામાં રહે છે



ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂક પર ફિદા થાય છે.નોરાએ હાલમાં ગ્લેમરસ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા થયા છે



અભિનેત્રી નોરા ફતેહીએ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



અભિનેત્રીનો આ સ્ટાઈલિશ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે



નોરાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થતા હોય છે



તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે