ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ નવા લૂકમાં નવું ફોટોશૂટ કરાવ્યુ છે



દિવ્યાંકાએ ઘરમાં શાઇનિગ ડ્રેસમાં કેમેરા સામે ખાસ પૉઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે



મરુન શાઇનિંગ નાઇટી ડ્રેસમાં દિવ્યાંકા ત્રિપાઠીનું હૉટ ફોટોશૂટ ખુબ વાયરલ થયુ છે



લૂકને પુરો કરવા દિવ્યાંકાએ ઓપન સિલ્કી હેર અને સ્માઇલી ફેસ કેરી કર્યો છે



દિવ્યાંકા ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. સાદગીને ચાહકો ખૂબ પસંદ કરે છે



દિવ્યાંકા લાંબા સમયથી પોતાની એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કરી રહી છે



સિરિયલો સિવાય અભિનેત્રી ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે



ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે



39 વર્ષીય દિવ્યાંકા ત્રિપાઠી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો દિવ્યાંકા ત્રિપાઠીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે