અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી હી છે



રેડ શૉર્ટ્સમાં અંકિતાનું ધાંસૂ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે અને કૉમેન્ટોનો વરસાદ થયો છે



શૉર્ટ્સ ડ્રેસની સાથે એક લૉન્ગ શર્ટ સાથે કેમેરા પૉઝ આપતી દેખાઇ રહી છે અંકિતા



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અંકિતાએ લૂકને પરફેક્ટ બનાવ્યો છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો



ઉલ્લુ એપ પર પ્રસારિત થતી વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી



તેનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો



અગાઉ પર અંકિતા દવેએ કેમેરા સામે પોતાની કર્વી સ્ટાઇલ ફિગરને ફ્લૉન્ટ કરી છે



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે