એક્ટ્રેસ સંજીદા શેખે હાલમાં જ કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સંજીદા અવારનવાર આવી તસવીરો શેર કરે છે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી' ઓટીટી પર ઘણી હિટ રહી હતી. આ શોમાં સંજીદા શેખે વહીદા બેગમનું પાત્ર ભજવ્યું હતું. સંજીદા શેખે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બિકીની પહેરી પૂલમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી આ તસવીરોમાં સંજીદા શેખ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે સંજીદા શેખ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ફાઈટરમાં જોવા મળી હતી. All Photo Credit: Instagram