ફેમસ ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબ જ ગ્લેમસર તસવીરો શેર કરી છે



તસવીરોમાં તે પિંક ક્રોપ ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



નિક્કી તંબોલીએ તસવીરોમાં ફિગર ફ્લોન્ટ કર્યું છે.



ફોટોશૂટમાં તે ખૂબ જ કિલર દેખાઈ રહી છે.



નિક્કી તંબોલીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે



21 વર્ષની ઉંમરે તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું. તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



તે 'તિપ્પારા મીસમ' અને 'કંચના 3' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.



તે રિયાલિટી શો 'બિગ બોસ 14'ની સેકન્ડ રનર અપ હતી.



All Photo Credit: Instagram