ટીવીની હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી હિના ખાને ખાસ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે હિના ખાનનો પ્રિન્ટેડ શૉર્ટ્સમાં મસ્તીભર્યો અંદાજ વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાન 2025 ને અલવિદા કહેવા અને નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ પહોંચી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના કેટલાક નવા ફોટા શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્ટાઇલિશ લુક્સે તેને ટીવી અને બોલિવૂડની દુનિયામાં ફેશન આઇકોન બનાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નવી તસવીરો શેર કરતા હિનાએ લખ્યું, ગોલ્ડન ડિસેમ્બર. મારા હૂંફાળા વિલામાં એક અદ્ભુત દિવસ રહ્યો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિનાએ માલદીવમાં અલગ અલગ ખૂણાથી પોતાની તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માલદીવનું આકાશ થોડું વાદળછાયું છે, તેની પાછળ સમુદ્રનો અનંત વિસ્તાર એક સુખદ અનુભવ પ્રદાન કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ