ગુજરાતી હીરોઇન અંકિતા દવેએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



એક્ટ્રેસ અંકિતા દવેના સ્ટાઇલિશ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



આ તસવીરોમાં અભિનેત્રી અંકિતા દવેનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે



હેવી મેક્અપ, જ્વેલરી અને મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી હી છે



અંકિતા દવે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો



ઉલ્લુ એપ પર પ્રસારિત થતી વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે