ટીવીની સુંદર અભિનેત્રી અદ્રિજા રૉયના ન્યૂ લૂકે ફેન્સના હોશ ઉડાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે અભિનેત્રી અદ્રિજાની મહારાણી લૂકવાળી તસવીરો વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, મિનિમલ મેકઅપ અને મહદોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદ્રિજા રૉયનો જન્મ કોલકાતામાં થયો હતો અને તેણે બંગાળી સીરીઝથી ટીવીમાં પ્રવેશ કર્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદ્રિજા રોય 2016માં શૉ બેદીની મોલુઆર કોઠામાં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ શૉથી તેને ઘણી પ્રશંસા મળી હતી. તેમની એક્ટિંગને પસંદ કરવામાં આવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદ્રિજા રોયે દુર્ગા દુર્ગેશ્વરી, પોટોલ કુમાર ગાનવાલા, જય કાલી કોલકાતાવાલીમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ઉપરાંત બિક્રમ બેતાલ અને મૌ એર બારી જેવા શોમાં અદ્રિજા જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદ્રિજાએ શૉ કુંડલી ભાગ્યમાં પણ કામ કર્યું હતું. આ શોમાં ડૉ. પલકી ખુરાનાની ભૂમિકા ભજવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અદ્રિજા રોયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ