ટીવી એક્ટ્રેસ જિયા શંકરે ફોટોશૂટ કરાવ્યું છે



જિયા શંકરનું આ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



જિયા શંકરે રેડ ઓપન ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.



તે બિગ બોસ ઓટીટી સીઝન 2માં જોવા મળી હતી



જિયા શંકરે વર્ષ 2013 માં તેલુગુ મૂવી Entha Andanga Unnaveથી ડેબ્યૂ કર્યું હતું



વર્ષ 2015માં જિયાએ ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી.



જિયા રિતેશ અને જેનેલિયા ડિસોઝા સાથે મરાઠી ફિલ્મ 'વેદ' માં જોવા મળી હતી



જિયા જ્યારે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.



All Photo Credit: Instagram