ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ ઓલ બ્લેક ડ્રેસમાં શાનદાર લૂક ફ્લૉન્ટ કર્યો છે



ટીવી સ્ટાર ઐશ્વર્યા શર્માનો કેમેરા સામે બ્લેક ડ્રેસમાં કિલર લૂક વાયરલ થયો છે



ઐશ્વર્યા શર્માએ ક્વીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' અભિનેત્રી ઐશ્વર્યા શર્મા વેકેશનમાં ફરવા ગઈ છે



એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ ચાહકો સાથે તેની ખાસ ઝલક શેર કરી છે



માત્ર ટીવી જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા એકદમ હૉટ છે



ટીવી બૉલ્ડ ગર્લ ગણાતી ઐશ્વર્યા શર્માએ ઇન્સ્ટા પર ખાસ તસવીરો શેર કરી છે



ઐશ્વર્યા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ઐશ્વર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે