ટીવી ગર્લ લાવાણ્યા ત્રિપાઠીનો આગવો અંદાજ સામે આવ્યો છે



લાવાણ્યા ત્રિપાઠીના નવા રંગબેરંગી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



લાવાણ્યા ત્રિપાઠીએ આ વખતે લિફ્ટીમાં સેક્સી અને હૉટેસ્ટ પૉઝ આપ્યા છે



ગ્રીન પ્રિન્ટેડ કૉટ એન્ડ પેન્ટની સાથે મદહોશ અદાઓમાં લાવાણ્યા દેખાઇ રહી છે



લૂકને પુરો કરવા લાવાણ્યા ત્રિપાઠીએ ઓપન બ્રાઉન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



ટીવીની દુનિયાની સૌથી સેક્સી એન્ડ હૉટ મૉડલ તરીકે લાવાણ્યા ઓળખાય છે



તાજેતરમાં જ લાવાણ્યા ત્રિપાઠીએ વરુણ તેજ સાથે ઇટાલીમાં લગ્ન કર્યા હતા



લાવાણ્યા અને વરુણ તેજ બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા



લાવાણ્યા ત્રિપાઠી સોશ્યલ મીડિયા પ્રેમી છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો લાવાણ્યા ત્રિપાઠીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે