ટીવી સ્ટાર માહિરાના નવા લૂક પર ફેન્સ દિલ હારી રહ્યાં છે



બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને અભિનેત્રી માહિરા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે



આ વખતે માહિરા શર્માએ બાર્બી ડ્રેસ પહેરી પૉઝ આપ્યા છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



માહિરા પોતાની સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે છે



ઇન્ડિયન લુક હોય કે વેસ્ટર્ન લુક, માહિરા દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે



માહિરાએ ઘણી શૉમાં કામ કર્યું પરંતુ સૌથી વધુ લોકપ્રિયતા બિગ બોસથી મળી છે



માહિરા શર્મા પોતાના રિલેશનશીપને લઇને હંમેશા ચર્ચામાં રહી છે



આ તસવીરોમાં માહિરાએ કર્વી એન્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે