ટીવી એન્ડ મ્યૂઝિક આર્ટિસ્ટ માહિરા શર્માની નવી તસવીરો સામે આવી છે માહિરા શર્માએ હાલમાં જ હાઇ સ્લિટ આઉટફિટ પહેરીને તસવીરો ખેંચાવી છે માહિરાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવી દીધા છે પૉનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસ લૂકને કેરી કર્યો છે માહિરા ખૂબ જ સુંદર છે અને સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ ઝાંખી લાગે છે જ્યારથી બિગ બોસ 13મા દેખાઈ છે, ત્યારથી માહિરાની ફેન ફોલોઈંગમાં વધી છે આ દિવસોમાં અભિનેત્રી પોતાની અલગ અંદાજને કારણે ચર્ચામાં રહે છે હવે ફરી એકવાર સોશિયલ મીડિયા માહિરાના હોટ લુકની તસવીરો વાયરલ થઈ રહી છે માહિરા શર્મા હૉટ એન્ડ બૉલ્ડ લૂક વાળી તસવીરોથી હંમેશા ચર્ચામાં રહે છે તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે