ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની સુંદરતાના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.



43 વર્ષની ઉંમરે પણ શ્વેતા ખૂબ સુંદર લાગી રહી છે



શ્વેતા તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં શ્વેતા વાઇનના ગ્લાસ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.



શ્વેતાએ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે



અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.



તે 43 વર્ષની છે અને બે બાળકોની માતા છે.



શ્વેતા રોહિત શેટ્ટીની વેબ સીરિઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે.



શ્વેતા તિવારીએ ટીવી સીરિયલ 'કસૌટી ઝિંદગી કી'થી લોકપ્રિયતા હાંસલ કરી હતી



All Photo Credit: Instagram