બિગ બોસ ઓટીટી સીઝન 2 થી ફેમસ થયેલી જિયા શંકરે સિમ્પલ બટ ક્યૂટ લૂક શેર કર્યો છે



અભિનેત્રી જિયા શંકર હાલમાં વિદેશ પ્રવાસ પર છે જ્યાં તેનો ડ્રેસ ચર્ચાનું કેંદ્ર બન્યો હતો



જિયા શંકરે ઓલ બ્લેક શૉર્ટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા હતા



જિયા શંકર વિદેશની ગલીઓમાં ફરીને કેમેરા સામે શાનદાર પૉઝ આપતી દેખાય છે



જિયા શંકરે એ બ્રિજ પરથી ક્યૂટ એન્ડ સેક્સી લૂક શેર કર્યો છે



ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકે કેરી કર્યો છે



જિયા શંકરે ઈન્સ્ટાગ્રામ પર આ સ્લિટ કટ ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



અભિનેત્રી જિયા શંકરના ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા છે



જિયા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા સાથે મરાઠી ફિલ્મ 'વેદ'માં પણ જોવા મળી છે



તમામ તસવીરો જિયા શંકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે