અદા ખાન એ સોશિયલ મીડિયા પર જાણીતી હસ્તી અને ટૉપ સેલેબ્સ ગણાય છે
ABP Asmita

અદા ખાન એ સોશિયલ મીડિયા પર જાણીતી હસ્તી અને ટૉપ સેલેબ્સ ગણાય છે

આ વખતે બ્લૂ સાડીમાં અદા ખાનની સિમ્પલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
ABP Asmita

આ વખતે બ્લૂ સાડીમાં અદા ખાનની સિમ્પલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

શાઇનિંગ સાડીમાં અદા ખાને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે
ABP Asmita

શાઇનિંગ સાડીમાં અદા ખાને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે

ઓપન પૉનીટેલ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
ABP Asmita

ઓપન પૉનીટેલ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

ABP Asmita

અદા ખાને તેની આકર્ષક અને ક્યૂટ 'અદા'થી આજે દરેક દર્શકનું દિલ જીતી રહી છે

ABP Asmita

અદા ખાન તેના સોશિયલ મીડિયા પર વારંવાર વિવિધ બ્રાન્ડઝ માટે કરાવેલા ફોટોશૂટ્સ શેર કરતી રહે છે

ABP Asmita

અદા ખાને ‘નાગિન’ સીરિયલમાં શેષાનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતી થઇ ચુકી છે

ABP Asmita

ટીવીની ફેમસ નાગિન અદા ખાનનો નવો લૂક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

ABP Asmita

આ લેટેસ્ટ તસવીરમાં અદા ખાન ટેબલ પર પોઝ આપતી જોવા મળે છે

ABP Asmita

તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે