ટીવી અભિનેત્રી આમના શરીફે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



ગરમીઓમાં ફેશનેબલ લૂક સાથે સ્પૉટ થઇ છે આમના શરીફ



આમનાએ શૉર્ટ્સમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કરીને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



શૉર્ટ્સ સાથે હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને પાતળી કમર સાથે લૂકને કેરી કર્યો છે



નવા ફોટોશૂટમાં આમના પિંક કલરના શોર્ટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે



શોર્ટ પિંક ડ્રેસમાં આમના ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



કેમેરાની સામે આમના શરીફે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે



ટીવી સીરીયલ કહી તો હોગાના કારણે આમના શરીફ દેશમાં ઘર ઘરમાં જાણીતી બની હતી



આમના શરીફ તેની ફિટનેસને લઈ પણ અવારનવાર ચર્ચામાં રહે છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે