ટીવી અભિનેત્રી નિયા શર્માએ બેકલેસ આઉટફિટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે



નિયાના આ લુક પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.



નિયાએ બેકલેસ બ્લેક ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે.



આ લુક સાથે નિયાએ ઘણા પોઝ આપ્યા.



નિયાનો આ લુક તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે



નિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.



અભિનેત્રી નિયા હાલમાં કુકિંગ શો લાફ્ટર શેફ્સ: અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ સીઝન 2 માટે શૂટિંગ કરી રહી છે.



નિયાએ 2010 માં ‘કાલી- એક અગ્નિપરીક્ષા સે’ ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું.



આ પછી નિયાએ 'એક હજારોં મેં મેરી બહના હૈ', 'જમાઈ રાજા' જેવા ટીવી શોમાં કામ કર્યું છે



All Photo Credit: Instagram