ટીવી એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેણે ફરી એકવાર બ્લેક ડ્રેસમાં તેની કિલર સ્ટાઈલથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. નિયા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. તેણે બ્લેક કલરનો રિવીલિંગ ડ્રેસ પહેરીને બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. નિયા શર્માએ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. નિયા શર્મા વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે શો 'બિગ બોસ 18'માં જોવા મળશે. જોકે, તેણે હજુ સુધી શોમાં એન્ટ્રી કરી નથી. નિયા શર્માએ 'નાગિન' જેવા ઘણા હિટ શોમાં કામ કર્યું છે. All Photo Credit: Instagram