સુરભી જ્યોતિ તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના લુકને કારણે વધુ સમાચારોમાં રહે છે સુરભિ જ્યોતિએ લેટેસ્ટ લૂકમાં કેમેર સામે શાનદાર પૉઝ આપ્યા છે સુરભિ જ્યોતિએ આ વખતે સિમ્પલ લેટેસ્ટ ગ્રીન લૂકમાં કહેર મચાવ્યો છે ટીવી શો 'નાગિન'માં 'બેલા'નું પાત્ર ભજવીને સુરભિએ પૉપ્યૂલારિટી મેળવી હતી ગ્રીન શેડ સાથે ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપથી દિલ જીતી લીધા છે આ તસવીરોમાં તેનો રોયલ અવતાર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અભિનેત્રી સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે સુરભિના ચહેરા પર સુંદર સ્મિત તેના લુકને વધુ આકર્ષક બનાવે છે સુરભિ જ્યોતિ રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહી છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે