સાઉથ એન્ડ બૉલીવુડ એક્ટ્રેસ શોભિતા રાણાએ ખાસ તસવીરો શેર કરી છે



શોભિતા રાણાએ આ વખતે પ્રિન્ટેડ ઓપન ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન હેર, હાઇ હીલ્સ, પાતળી કમર અને ટૉન્ડ લેગ્સને ફ્લૉન્ટ કર્યા છે



બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે



31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે



શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ



શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ



2018માં શોભિતા રાણાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા



શોભિતા રાણા દેશ-વિદેશમાં હરવા ફરવાની ખુબ શોખીન છે



તમામ તસવીરો શોભિતા રાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે