ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીએ ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવી દીધા છે



તાજેતરના નિક્કીના બૉલ્ડ ફિગર પર ફેન્સ પાણી-પાણી થયા છે



વ્હાઇટ ટીશર્ટ, બ્લૂ જીન્સમાં નિક્કીએ એકદમ હૉટ લૂક ફ્લૉન્ટ કર્યો છે



બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે



નિક્કી તંબોલી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી હતી



સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી બોલ્ડ ફોટા શેર કરતી રહે છે



હાલમાં જ અભિનેત્રીએ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી હતી



નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે



આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે



તમામ તસવીરો નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે