ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ માલવિકા શર્માએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



માલવિકાએ આ વખતે એકદમ હૉટ એન્ડ બૉલ્ડ ડ્રેસમાં હોશ ઉડાવ્યા છે



માલવિકાનો સ્ટાઇલિશ એન્ડ બૉલ્ડ અવતાર સામે આવતા જ ફેન્સ ઘાયલ થયા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



25 વર્ષીય માલવિકા શર્માનો જન્મ મુંબઇમાં થયો હતો



ક્લીવેજ ફ્લૉન્ટ કરીને માલવિકાએ કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે



માલવિકાએ ભીમા, નેલા ટિકટ, રેડ સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે



સાઉથ ઇન્ડિયન સ્ટાર માલવિકા શર્મા પોતાની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે



માલવિકા સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે, તસવીર અને વીડિયો શૅર કરતી રહે છે



તમામ તસવીરો માલવિકા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે