ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



તે દરરોજ તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.



હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે સાડીમાં જોવા મળી રહી છે.



શ્વેતા તિવારીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.



શ્વેતા તિવારીએ શેર કરેલી તસવીરોમાં તેણે ગ્રે કલરની સાડી પહેરી છે.



તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ કર્યો છે.



આ તસવીરોમાં શ્વેતા તિવારી અલગ-અલગ પોઝ આપી રહી છે.



શ્વેતા તિવારીની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.



All Photo Credit: Instagram