ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતે નવું ફોટોશૂટ કરાવ્યું છે



રિદ્ધિમા પંડિતે બ્લેક સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે



રિદ્ધિમા પંડિતે ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની ઝલક બતાવી છે.



રિદ્ધિમાએ વર્ષ 2016માં એક મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



તેણે ઘણી બ્રાન્ડ્સની જાહેરાતોમાં કામ કર્યું.



જો કે, તેને ટીવી સિરિયલ ‘બહુ હમારી રજનીકાંત’થી ઓળખ મળી હતી



જેમાં તેણે હ્યુમનૉઇડ રોબોટ રજનીની ભૂમિકા ભજવી હતી.



આ ઉપરાંત તેને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ગોલ્ડ એવોર્ડ પણ મળ્યો હતો.



All Photo Credit: Instagram