ટીવી અભિનેત્રી હિના ખાન અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે હિના ખાને આ દરમિયાન ખાસ તસવીરો કેપ્ચર કરીને શેર કરી છે ગરમીમાં એક્ટ્રેસ હિના ખાનનું એકદમ લૂઝ કુર્તી ડ્રેસમાં જબરદસ્ત ફોટોશૂટ સામે આવ્યુ છે ગ્રીન ફ્લૉરલ પ્રિન્ટેડ ડ્રેસમાં હિના ખાને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે હિના ખાને લૂકને કેરી કર્યો છે ટીવી એક્ટ્રેસ હિના ખાન તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકને કારણે દરરોજ ચર્ચામાં રહે છે અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર ફોટોશૂટની તસવીરો શેર કરી છે તસવીરોમાં હિના ખાન સિમ્પલ લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે હિના ખાન ગયા વર્ષે રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયો 'બરસાત આ ગઈ'માં જોવા મળી હતી તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે