ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતની નવી તસવીરોએ ધમાલ મચાવી છે



રિદ્ધિમા પંડિતે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



લૉન્ગ બ્લેક ગાઉન ડ્રેસમાં રિદ્ધિમાએ કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



હાઇ હીલ્સ, લૉન્ગ હેર, મિનિમલ મેકઅપ સાથે રિદ્ધિમાએ લૂકને કેરી કર્યો છે



33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે



રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે



રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે



રિદ્ધિમાએ પહેલા મૉડેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી, બાદમાં એક્ટ્રેસ બની



હાલમાં રિદ્ધિમા રોમેન્ટિક વેબસીરીઝ હમ-આઈ એમ બીક ઑફ અસમાં દેખાઇ હતી



તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે