ટીવી ગર્લ રૂમા શર્માએ નવા લૂકને ઇન્ટરનેટ પર મુક્યો છે આ નવા લૂકથી એક્ટ્રેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે, તસવીરો ખુબ વાયરલ થઇ છે આ વખતે રૂમા શર્માએ ગૉલ્ડન એમ્બ્રૉઇડરી ચણીયા-ચોળીમાં નખરાંળો અંદાજ બતાવ્યો છે હેવી જ્વેલરી અને ઓપન હેરથી પોતાના લૂકને એક્ટ્રેસે પુરો કર્યો છે ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી 28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે રૂમા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે