બૉલીવુડની હીટ હીરોઇન મૃણાલ ઠાકુરે લેટેસ્ટ લૂક ફ્લૉન્ટ કર્યો છે



મૃણાલે આ વખતે ઓલ બ્લૂ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓલ બ્લૂ ફ્લૉરલ આઉટફિટમાં સુંદર ગર્લ લાગી મૃણાલ ઠાકુર



લૂકને પુરો કરવા મૃણાલે ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે



બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહે છે



મૃણાલ ઠાકુરે તાજેતરમાં ઇન્ડોવર્સટનમાં ધમાકેદાર ફોટોશૂટ કરાવ્યું છે



તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે