ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ ગયા મહિને વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ હાલમાં પતિ સાથે હનિમૂન એન્જોય કરી રહી છે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ફોટા શેર કર્યા છે જેમાં તે વ્હાઇટ બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં સોનારિકા અલગ-અલગ પોઝ આપી રહી છે. સોનારિકાએ તેના પતિ સાથેના કેટલાક ફોટા શેર કર્યા હતા. સોનારિકા ભદોરિયા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. આ ફોટોમાં સોનારિકા બિકીની પહેરીને દરિયામાં ઉભી જોવા મળી રહી છે. સોનારિકા પોતાની હોટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. All Photo Credit: Instagram