બોલિવૂડ અભિનેત્રી સંદીપા ધરે નવું ફોટોશૂટ કરાવ્યું છે.



સંદીપાએ શિમરી થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે.



ફોટોશૂટમાં તે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.



જેમાં તે ખૂબ જ સુંદર જોવા મળી હતી.



આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



સંદીપાની આ તસવીરો તેના ફેન્સને ખૂબ પસંદ આવી છે.



સંદીપા ધર વેબ સિરીઝ અને ફિલ્મો તેમજ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.



અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે



સંદીપા ધર છેલ્લે કાગજ ફિલ્મમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram