ટીવી અભિનેત્રી નવિના બોલે આજકાલ ખુબ ચર્ચામાં છે



નવિના બોલેએ ડાયરેક્ટર સાજિદ ખાન સામે અશ્લીલ હરકતો કરવાનો આરોપ લગાવ્યો છે



નવિના બોલેએ હાલમાં જ પોતાના લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે



ટીવી અભિનેત્રી નવિના બોલેએ હૉટ એન્ડ બૉલ્ડ લૂક શેર કરીને ફેન્સને ચોંકાવ્યા છે



નવીના બોલેએ દિગ્દર્શક સાજિદ ખાન પર આરોપો લગાવ્યા છે. નવીનાએ કહ્યું કે સાજિદ ખાને તેને કપડાં ઉતારવાનું કહ્યું હતું



નવીનાએ CID થી શરૂઆત કરી. તેણે શહ... ફિર કોઈ હૈ, ​​સોલાહ શૃંગારમાં કામ કર્યુ



નવિના સાવધાન ઇન્ડિયા, ફિયર ફાઇલ્સ, બોયઝ, ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી ડ્રામા માં પણ જોવા મળી હતી



નવિનાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર મોનિકાની ભૂમિકા ભજવી હતી



નવીનાએ OTT પર ઓલ્ટ બાલાજીના હનીમૂન સ્યુટ રૂમ નંબર 911 અને રાસિલીમાં જોવા મળી છે



તમામ તસવીરો નવિના બોલેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે