ટેલિવિઝન એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શેફાલીએ લૂકથી ચર્ચા જગાવી છે



હાલમાં શેફાલી જરીવાલા વેકેશન એન્જૉય કરવા વિદેશ પહોંચી છે



'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ, અને શૉર્ટ્સથી કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે



શેફાલી જરીવાલાએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આ વખતે મહેફિલ લૂંટી લીધી છે



શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે



'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે



શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે



શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે



તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે