અભિનેત્રી શિવાંગી જોશ એકતા કપૂરની સિરિયલ 'બડે અચ્છે લગતે હૈં ફિર સે' માટે ચર્ચામાં છે



'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ શિવાંગી જોશી બાલીમાં વેકેશન માણી રહી છે.



તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે.



શિવાંગી જોશીએ ઇન્સ્ટાગ્રામ પર સફેદ ડ્રેસમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે.



વ્હાઇટ ઓફ-શોલ્ડર ક્રોપ ટોપ અને વ્હાઇટ હાઈ સ્લિટ સ્કર્ટમાં શિવાંગી અપ્સરા જેવી દેખાઇ રહી છે



શિવાંગીએ એક મિરર ફોટો પણ પોસ્ટ કર્યો છે જેમાં તે તેના ભીના વાળ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



શિવાંગી સીરિયલ ‘બરસાતેં’માં જોવા મળી હતી



શિવાંગી જોશી વેબ સીરિઝ Heart Beat સુંદર લાગી રહી હતી.



શિવાંગી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram