ટીવી અભિનેત્રી શિવાંગી જોશીએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે શિવાંગી આ વખતે બ્લૂ ગાઉનમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરતી જોવા મળી છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે કેમેરા સામે શિવાંગીએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે ટીવી અભિનેત્રી શિવાંગી જોશી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે બ્લૂક કલરના લહેંગા લૂકમાં શિવાંગી જોશી ખૂબ જ સુંદર લાગી રહી છે અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે અભિનેત્રીના ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે શિવાંગીનો 'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ' શો છેલ્લા ઘણા વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે તમામ તસવીરો શિવાંગી જોશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે