ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની નવી તસવીરો ઇન્સ્ટા પર સામે આવી છે તસવીરોમાં ચમકીલા ડ્રેસમાં શ્વેતા તિવારીની હૉટ અદાઓ જોવા મળી રહી છે ઓપન કર્લી ઝૂલ્ફો, કર્વી ફિગર, સ્મૉકી મેકઅપ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે 43 વર્ષીય શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર 1980માં યુપીમાં થયો હતો શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી શ્વેતા તિવારની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે શ્વેતાએ રાજા ચૌધરી અને બાદમાં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા શ્વેતા તિવારી ફિટનેસ અને હૉટનેસ માટે જાણીતી છે, લાખો ફેન્સ ફિદા છે તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે