ટીવી એક્ટ્રેસ શિવાંગી જોષીએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે શિવાંગી જોષીએ આ વખતે કેમેરા સામે સિમ્પલ પણ ક્યૂટ પૉઝ આપ્યા છે ટીવીની 'નાયરા'નો આ લેટેસ્ટ શરારા લૂક ખુબ વાયરલ થયો છે હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે શિવાંગી જોશીએ તાજેતરમાં જ ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે શિવાંગીની આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નાયરાનો હોટ લુક ચાહકોના દિલમાં વસી ગયો છે આ તસવીરો હવે ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે શિવાંગી જોષી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો શિવાંગી જોષીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે