ઈન્સ્ટાગ્રામ સ્ટાર નિશા ગુરગેન તસવીરોને લઈ ચર્ચામાં



નિશાએ હોટ ફોટોશૂટથી આગ લગાવી છે



નિશા ગુરગેનની તસવીરો વાયરલ થઈ છે



બ્લેક બોડીકોન ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



નિશાએ નવા લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



નિશાનો આ લૂક વાયરલ થયો છે



નિશા એક્ટ્રેસ અને મોડલ છે



ટિકટોકના કારણે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી



તેના વીડિયો જોરદાર વાયરલ થાય છે



નવા બ્લેક બોડીકોનમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે