બિગ બોસ ફેમ સૌંદર્યા શર્મા પોતાની સ્ટાઇલ માટે જાણીતી છે



સૌંદર્યા શર્માએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.



સૌંદર્યા શર્મા બિગ બોસની 16મી સીઝનમાં જોવા મળી હતી



સૌંદર્યા અક્ષય, અજય અને શાહરૂખ ખાન સાથે એડને લઇને વિવાદમાં આવી હતી.



સૌંદર્યા શર્મા ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થયેલી 'કર્મયુદ્ધ'માં પણ જોવા મળી છે.



સૌંદર્યા શર્માનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે, જેનું નામ મસ્ટર્ડ એન્ડ રેડ છે.



રાંચી ડાયરીઝમાં સૌંદર્યા શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.



સૌંદર્યા શર્મા 'રક્તાંચલ' વેબ સીરિઝમાં જોવા મળી હતી.



તે એક એક્ટર અને ડોક્ટર હોવા સિવાય એક ટ્રેન્ડ વોકલિસ્ટ પણ છે.



All Photo Credit: Instagram