ટીવી એક્ટ્રેસ સુનયના ફૌજદારનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે

તે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'અંજલી ભાભી' ની ભૂમિકામાં જોવા મળી રહી છે

ટીવી સીરિયલમાં તે ખૂબ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે

જોકે રિયલ લાઈફમાં સુનયના ખૂબ જ ગ્લેમરસ છે.

હવે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

ખૂબ જ ઓછા સમયમાં તેણે પોતાની શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે.

અભિનેત્રી તેના ગ્લેમરસ લુક્સ માટે પણ ચર્ચામાં રહે છે.

ભારતીય હોય કે વેસ્ટન તે દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ હવે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે.

All Photo Credit: Instagram