અભિનેત્રી સુરભી જ્યોતિ ફરી એકવાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.



અભિનેત્રી સુરભી જ્યોતિ ઘણીવાર તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.



ટીવી શો 'કુબુલ હૈ' ફેમ અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના સમર વેકેશનની ઝલક શેર કરી છે.



જેમાં બિકીનીમાં અભિનેત્રીનો લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.



સુરભીએ પોસ્ટમાં સમર વેકેશનની સુંદર તસવીરો પોસ્ટ કરી હતી



અભિનેત્રીનો આ બિકીની લુક જોઈને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.



આ તસવીરોમાં સુરભીએ ગ્લેમરસ સ્ટાઇલમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું છે.



સુરભીએ વર્ષ 2024માં સુમિત સુરી સાથે લગ્ન કર્યા હતા



ત્યારથી, અભિનેત્રી તેના પતિ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળે છે.



All Photo Credit: Instagram