ટીવી સીરિયલ નાગીન એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશના બોલ્ડ ફોટોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ ફોટોઝમાં તે તેના કિલર લુકથી તેના ફેન્સને હેરાન કરી રહી છે. નાગિન અભિનેત્રીએ તેનો બીચ લુક શેર કર્યો છે તેજસ્વી પ્રકાશે મેક્સિકોથી તેના કેટલાક ફોટા શેર કર્યા છે આ તસવીરોમાં તેજસ્વી બીચ પર મસ્તીના મૂડમા જોવા મળી રહી છે આ ફોટામાં તેજસ્વી પ્રકાશે બહુ રંગીન શોર્ટ ડ્રેસ પહેર્યો છે તેજસ્વીએ આ ડ્રેસને બ્રાલેસ સ્ટાઈલમાં કેરી કર્યો છે જેના કારણે અભિનેત્રીનો લુક એકદમ બોલ્ડ બની ગયો છે. તેજસ્વીએ પણ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે. All Photo Credit: Instagram