ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.



તેજસ્વી પ્રકાશે ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



તે સિલ્વર કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે



તેજસ્વી પ્રકાશે બિગ બોસ 15નું ટાઈટલ જીતી લોકપ્રિયતા હાંસલ કરી છે



બાદમાં અભિનેત્રી નાગિન 6માં જોવા મળી હતી.



તેજસ્વી પ્રકાશનો જન્મ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થયો હતો.



તેજસ્વીએ મુંબઈની કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.



તેજસ્વી કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે



તેજસ્વી પ્રકાશ ટીવી શો '26 12'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



All Photo Credit: Instagram