ટીવી ગર્લ અમાયરા દસ્તૂરે નવા ફોટોશૂટથી બધાના દિલ જીતી લીધા છે



અમાયરા દસ્તૂરે આ વખતે કર્વી એન્ડ હૉટ ફિગર કેેમેરા સામે બતાવ્યુ છે



આ વખથે જીન્સ શૉર્ટ્સમાં અમાયરા દસ્તૂરે કર્વી ફિગરથી હોશ ઉડાવ્યા છે



ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સમાં એકથી એક બેસ્ટ પૉઝ આપ્યા છે



અમાયરાએ માત્ર હિન્દી જ નહીં સાઉથની ફિલ્મોમાં પણ એક અલગ ઓળખ બનાવી છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો



મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે