અનુષ્કા સેન દરેક લૂકમાં સુંદર લાગે છે



અનુષ્કાએ બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં તસવીરો શેર કરી છે



સ્ટાઈલિશ નવા લૂકથી અભિનેત્રી આગ લગાવી રહી છે



ફેન્સ તેના નવા લૂક પર ફિદા થયા છે



કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે



ચશ્મા પહેરી કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી



ફેન્સ નવા લૂક પર ફિદા થયા છે



અનુષ્કા સેન જાણીતી ટીવી એક્ટ્રેસ છે



ગ્લેમરસ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)