અનુષ્કા સેન ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે



અનુષ્કા સેને ટીવી પર બાળ કલાકાર તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી છે



અનુષ્કા સેને હાલમાં શોર્ટ બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે



નવા લૂકમાં એનુષ્કા બોલ્ડ લાગી રહી છે



અનુષ્કાએ સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા છે



બ્લેક આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



ચાહકો તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે



કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ



(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)