અનુષ્કા સેન તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી

અનુષ્કા ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

કેમેરાની સામે એક્ટ્રેસે શાનદાર પોઝ આપ્યા છે

ફેન્સ તેના ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

અનુષ્કા સેને ટીવી પર બાળ કલાકાર તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી છે

અનુષ્કા સેન ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

ટીવી એક્ટ્રેસે સુંદર પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે

નવા લૂકમાં અનુષ્કા સેન ખૂબ જ સુંદર લાગી રહી છે

(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)