ટીવી સ્ટાર અનુષ્કા સેનના હાલમાં સિમ્પલ સેલ્ફી લૂક ખુબ જ ચર્ચામાં છે



યંગ ગર્લ અનુષ્કાએ આ વખતે સેલ્ફી તસવીરોથી મચાવી ધમાલ દીધી છે



અનુષ્કા સેને ઘરમાં જ બેડરૂમ સેલ્ફી પિક્ચર ફેન્સ સાથે શેર કર્યા છે



કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે અનુષ્કાએ અદાઓ બતાવી છે



અનુષ્કાએ કેમેરાની સામે એકથી ચઢિયાતા પૉઝ આપ્યા છે



ટીવી એક્ટ્રેસે નાની ઉંમરમાં પોતાની એક્ટિંગ અને ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવ્યા છે



જ્યારે પણ તેની તસવીરો શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે



તાજેતરમાં અભિનેત્રીએ તેની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે.



આ તસવીરોમાં તેનો લૂક જોઈને ફેન્સ દંગ રહી ગયા છે



તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે