ટીવી અભિનેત્રી આરાધના શર્માએ હાલમાં જ ખાસ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આરાધના શર્માએ શાનદાર ફોટોશૂટ શેર કરીને ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના શર્મા દરરોજ તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હીરો ગાયબ મૉડ ઓન, અલાદ્દીનમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના અવારનવાર પોતાનો ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ